VIDEO: ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી પુતિન સાથે કરશે મહત્ત્વની બેઠક, યુદ્ધવિરામ પર થશે ચર્ચા
ઈરાન અમેરિકા અને ઈઝરાયેલના યુદ્ધ વચ્ચે એક મહત્ત્વના સમાચાર સ

ઈરાન અમેરિકા અને ઈઝરાયેલના યુદ્ધ વચ્ચે એક મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી રશિયા પહોંચ્યા. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરશે બેઠક. આ બેઠકમાં યુદ્ધવિરામ અને પ્રાદેશિક સુરક્ષા અંગે બંને વચ્ચે ચર્ચા થશે.



