મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમરેલીમાં ઇન્ટર્ન ડોકટરો આ માંગને લઈને હડતાળ ઉપર ઉતર્યા

અમરેલી મેડિકલ કોલેજના 200 ઉપરાંતના ઇન્ટર ડોક્ટરો દ્વારા સ્ટાઈફંડની રકમ મુદ્દે ધરણા કરવામાં આવ્યા. સ્ટાઇફંડની રકમ ૧૦

અમરેલી મેડિકલ કોલેજના 200 ઉપરાંતના ઇન્ટર ડોક્ટરો દ્વારા સ્ટાઈફંડની રકમ મુદ્દે ધરણા કરવામાં આવ્યા. સ્ટાઇફંડની રકમ ૧૦ હજારથી સરકારી ધારા ધોરણ મુજબ ૧૮ હજાર ૨૦૦ આપવાની ઇન્ટર્નડોક્ટરોની માંગ.

આ સમાચાર શેર કરો