મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: આઈએનએસ મહેન્દ્રગિરીનું થશે લોન્ચિંગ

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે ભારતીય નૌકાદળની તાકાતમાં વધારો કરનાર અત્યાધુનિક યુદ્ધજહાજ આઈએનએસ મહેન્દ્રગિરી લોન્ચ થવા જઈ

તસવીર: GSTV

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે ભારતીય નૌકાદળની તાકાતમાં વધારો કરનાર અત્યાધુનિક યુદ્ધજહાજ આઈએનએસ મહેન્દ્રગિરી લોન્ચ થવા જઈ રહ્યું છે. દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આ ભવ્ય પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર થયેલા યુદ્ધજહાજનું વિધિવત લોન્ચિંગ કરશે. પ્રોજેક્ટ ૧૭એ હેઠળ બનેલું આ સાતમું સ્ટીલ્થ ફ્રિગેટ છે જે દુશ્મનના રડારને ચકમો આપવામાં સક્ષમ છે. આ જહાજ અદ્યતન હથિયારો સેન્સર્સ અને સ્વદેશી ટેકનોલોજીથી સજ્જ છે. આ લોન્ચિંગથી ભારતની દરિયાઈ સુરક્ષા અને આત્મનિર્ભરતાને વધુ વેગ મળશે.

આ સમાચાર શેર કરો