મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ઈન્દ્રનીલ રાજ્યગુરુએ રાહુલ ગાંધીને મહાત્મા ગાંધીથી પણ ગણાવ્યા મહાન, સોશિયલ મીડિયામાં વાયરલ

કોંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ ભાન ભૂલ્યા હતા. તેમનું વિ

કોંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ ભાન ભૂલ્યા હતા. તેમનું  વિવાદિત નિવેદન વાયરલ થયુ છે. જેમાં તેમણે પોતાના ભાષણમાં ગાંધીજીને લુચ્ચા ગણાવ્યા અને રાહુલ ગાંધીને મહાત્મા ગાંધીથી પણ મહાન ગણાવ્યા હતા. જોકે જીએસટીવી આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

આ સમાચાર શેર કરો