મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પોરબંદરમાં ઈન્ડિયન કોસ્ટગાર્ડનું મધદરિયે દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન

ઈન્ડિયન કોસ્ટગાર્ડનું પોરબંદરના તોફાની સમુદ્રમાં દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન કરવામા આવ્યું. જ્યાં મધદરિયે ઝી

ઈન્ડિયન કોસ્ટગાર્ડનું પોરબંદરના તોફાની સમુદ્રમાં દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન કરવામા આવ્યું. જ્યાં મધદરિયે ઝીલ ટેન્કર પર એક વ્યક્તિના દિલના ધબકારા ઘટતાં તેની તબિયત લથડી હતી. જે બાદ મધદરિયે ઈન્ડિયન કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર પહોંચ્યું અને હેલિકોપ્ટરથી બાસ્કેટનો ઉપયોગ કરીને બીમાર વ્યક્તિનું રેસ્ક્યૂ કરાયું. બાદમાં બીમાર વ્યક્તિને પોરબંદર પહોંચાડી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જેનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.

આ સમાચાર શેર કરો