VIDEO / ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા મુંબઈ પહોંચ્યો, સ્ટાર ખેલાડીને જોવા ફેન્સ ઉમટ્યા
દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ ભારતીય ટીમના ખેલાડીઓ અને હેડ કોચ ભારત પરત ફરી રહ્યા છે. ટીમ
દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ ભારતીય ટીમના ખેલાડીઓ અને હેડ કોચ ભારત પરત ફરી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને શ્રેયસ અય્યર બાદ હવે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પણ મુંબઈ પહોંચ્યો છે. તમને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યા હવે IPLમાં મુંબઈ ઈન્ડિયન્સની કપ્તાની કરતો જોવા મળશે.




