મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી: ૧૧ થી ૧૩ સપ્ટેમ્બરે ભારે વરસાદની શક્યતા

ગુજરાતવાસીઓ માટે હવામાન વિભાગ દ્વારા સારા વરસાદના

તસવીર: gstv

ગુજરાતવાસીઓ માટે હવામાન વિભાગ દ્વારા સારા વરસાદના સંકેત આપવામાં આવ્યા છે. હવામાન વિભાગે ૮, ૯ અને ૧૦ સપ્ટેમ્બરે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ૧૧ સપ્ટેમ્બરે એક નવું લો પ્રેશર સક્રિય થશે, જેના પરિણામે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે. ખાસ કરીને સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ૧૧ થી ૧૩ સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા નાગરિકો માટે આ આગાહી રાહતરૂપ સાબિત થશે...

આ સમાચાર શેર કરો