VIDEO: લાંભા વોર્ડના અપક્ષ ઉમેદવાર ફરી એક વખત વિવાદમાં આવ્યા, કોન્ટ્રાક્ટરને ફોન પર અપશબ્દો કહી તતડાવી નાખ્યા

અમદાવાદના લાંભા વોર્ડના અપક્ષ ઉમેદવાર ફરી એક વખત વિવાદમાં આવ્યાં છે. સ્થાનિક મતદારો ગ

અમદાવાદના લાંભા વોર્ડના અપક્ષ ઉમેદવાર ફરી એક વખત વિવાદમાં આવ્યાં છે. સ્થાનિક મતદારો ગટર અને પ્રાથમિક પ્રશ્નોથી કંટાળી ઉમેદવારને રજૂઆત કરવા ગયા અને કામનો હિસાબ માંગતા જ કાળુ ભરવાડે કોન્ટ્રાક્ટરને ફોન કરી અપશબ્દો કહી તતડાવી નાંખ્યો હતો. ઉમેદવારે એવો બળાપો ઠાલવ્યો કે કોન્ટ્રાક્ટરે કામ પૂરું ન કર્યું તેમાં તેને સાંભળવું પડી રહ્યું છે. થોડા દિવસ અગાઉ પ્રચારમાં પણ પ્રજાએ કામનો હિસાબ માગતા કાળુ ભરવાડે ચાલતી પકડી હતી. 

આ સમાચાર શેર કરો

જાહેરાત