મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ગંગા અને યમુના ના જળસ્તરમાં વધારો

પ્રયાગરાજમાં ઉપરવાસમાં થઈ રહેલી ભારે વરસાદી ગતિવિધિઓને કારણે પવિત્ર સંગમ વિસ્તારમાં ગંગા અને યમુના નદીઓનું જળસ્ત

તસવીર: gstv

પ્રયાગરાજમાં ઉપરવાસમાં થઈ રહેલી ભારે વરસાદી ગતિવિધિઓને કારણે પવિત્ર સંગમ વિસ્તારમાં ગંગા અને યમુના નદીઓનું જળસ્તર સતત વધી રહ્યું છે. નદીઓના પાણી ઘાટ અને નીચાણવાળા વિસ્તારો સુધી પહોંચી જવાના કારણે તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સ્થિતિને લઈને સ્થાનિક રહેવાસીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, કારણ કે ગત વર્ષોની વિકટ પરિસ્થિતિ યાદ કરીને લોકો ડરી રહ્યા છે. પ્રશાસન દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને સુરક્ષાના ભાગરૂપે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે, જેથી કોઈપણ અપ્રિય ઘટનાથી બચી શકાય.

આ સમાચાર શેર કરો