મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરામાં હર્ષ સંઘવીએ ઉમેદવારો સાથે ભાજપની 'પંચ નિષ્ઠા'ના લીધા શપથ, અશાંત ધારા વિશે આપ્યું મોટું નિવેદન

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચારના શ્રીગણેશ કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચારના શ્રીગણેશ કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામ 76 ઉમેદવારો સાથે ભાજપની 'પંચ નિષ્ઠા'ના શપથ લીધા હતા. કાર્યકરોને સંબોધતા તેમણે ભાજપના કાર્યકરને પક્ષની સાચી મૂડી ગણાવી વંદન કર્યા હતા.

સંઘવીએ વડોદરા માટે AI આધારિત ટ્રાફિક સિસ્ટમ, સ્પોર્ટ્સ સંકુલ અને શિવજીની પ્રતિમા પાસે વિશ્વકક્ષાના લાઇટ એન્ડ સાઉન્ડ શો જેવા મહત્વના પ્રોજેક્ટ્સની જાહેરાત કરી હતી. તેમણે શહેરના વિકાસ અને ગુજરાતના હિતમાં મતદાન કરવા બુથ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં તેમણે અશાંત ધારા મુદ્દે પણ નિવેદન આપ્યું હતું. 

આ સમાચાર શેર કરો