મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: M.S યુનિની આર્ટ્સ ફેકલ્ટી વિવાદમાં, સંસ્કાર સંગમ કાર્યક્રમમાં વિદ્યાર્થીનીનો ડાન્સ વાયરલ થતા મચ્યો બબાલ

રાજ્યના વડોદરામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છ

રાજ્યના વડોદરામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, જેમાં  વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટી ખાતે એબીવીપી (ABVP) દ્વારા આયોજિત 'સંસ્કાર સંગમ' કાર્યક્રમમાં વિદ્યાર્થીનીના 'ધક ધક' ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા વિવાદ સર્જાયો છે.

શૈક્ષણિક વાતાવરણ પર સવાલો ઉઠતા લોકોમાં આક્રોશ 

સંસ્કારી નગરીની ગરિમા અને શૈક્ષણિક વાતાવરણ પર સવાલો ઉઠતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાર્ષિક પરીક્ષાઓ નજીક હોવા છતાં અભ્યાસના બદલે આવા ઉત્તેજક આયોજનો કરવા બદલ યુનિવર્સિટી તંત્રની ટીકા થઈ રહી છે. જોકે, GSTV NEWS આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

આ સમાચાર શેર કરો