VIDEO: Rajkotમાં લુખ્ખા તત્વો બન્યા બેફામ; માલવિયા નગરમાં વૃદ્ધ પર ધોકા-પાઇપથી કર્યો જીવલેણ હુમલો
રાજકોટ શહેરમાં ફરી લુખ્ખા તત્વો બેફામ જોવા મળતા
રાજકોટ શહેરમાં ફરી લુખ્ખા તત્વો બેફામ જોવા મળતા કાયદો અને વ્યવસ્થા સામે સવાલ ઉઠ્યા છે. માલવિયા નગર વિસ્તારમાં અસામાજિક તત્વોએ એક વૃદ્ધને ઘરની બહાર બોલાવી ધોકા અને પાઇપ વડે ઢોર માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાના ચોંકાવનારા CCTV ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.



