મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટ શહેરમાં સતત વધતી ગરમીને પગલે ટ્રાફિક સિગ્નલ પર ગ્રીન નેટ લગાવાઈ, મનપા કમિશનરે લોકોને કરી આ અપીલ

રાજકોટ શહેરમાં સતત વધતી ગરમી વચ્ચે મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને રાહત આપવા વિશેષ પગલાં લેવામાં આ

રાજકોટ શહેરમાં સતત વધતી ગરમી વચ્ચે મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને રાહત આપવા વિશેષ પગલાં લેવામાં આવ્યા છે. શહેરના વિવિધ ટ્રાફિક સિગ્નલ પર ગ્રીન નેટ લગાવવામાં આવી છે, જેથી રાહદારીઓ અને વાહનચાલકોને તાત્કાલિક ઠંડકનો અહેસાસ મળી શકે. જ્યાં વધુ ટ્રાફિક રહે છે એવા સ્થળોએ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ રાજકોટમાં તાપમાન 42 થી 44 ડિગ્રી સુધી પહોંચી રહ્યું છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. મનપા કમિશનરે લોકોને બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ કરી છે.   

આ સમાચાર શેર કરો