રાજકોટમાં લુખ્ખા તત્વો બેફામ, દુકાનદાર સાથે મારામારી કરી મહિલાઓ સાથે કર્યુ ખરાબ વર્તન
રાજકોટમાં ફરી એક વખત લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે. જેમાં કેટલાક આવાર તત્વ
રાજકોટમાં ફરી એક વખત લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે. જેમાં કેટલાક આવાર તત્વો દ્વારા રૈયા રોડ પર જનતા ડેરી નજીક મારામારી કરવામાં આવી હતી. દિલક્સ પાન ખાતે કોઈ વાસ્તુ લેવા આવેલી મહિલા સાથે ખરાબ વર્તન કરાતા થઈ હતી માથાકૂટ.
દિલક્સ પાન ખાતે આવેલા ચાર શખ્સોએ માહિલ સાથે ખરાબ વર્તન કર્યા બાદ મારામારી કરી હતી. માથાકૂટ કરવા આવેલા આ શખ્સોએ આસપાના દુકાનદારો અને અન્ય મહિલાઓ સાથે પણ કર્યુ હતું ખરાબ વર્તન. હાલ પોલીસે ઘટનાના CCTVને આધારે શરૂ કરી તપાસ.




