મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટઃ લગ્નના 8મા દિવસે હિટ એન્ડ રનની ઘટનામાં યુવકનું મોત, કાર ચાલકે અડફેટે લીધો

રાજકોટમાં યુવકના લગ્નને આઠ દિવસ થયા ત્યાં જે તે કાળને ભેટ્યો છે. રાજકોટ શહેરમા સિદ્ધરાજસિંહ જાડેજા નામનો

રાજકોટઃ લગ્નના 8મા દિવસે હિટ એન્ડ રનની ઘટનામાં યુવકનું મોત, કાર ચાલકે અડફેટે લીધો

રાજકોટમાં યુવકના લગ્નને આઠ દિવસ થયા ત્યાં જે તે કાળને ભેટ્યો છે. રાજકોટ શહેરમા  સિદ્ધરાજસિંહ જાડેજા નામનો યુવક ઢેબર રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે યુવક પર અજાણ્યા કાર ચાલકે અડફેટે લીધો હતો. આ ઘટનામાં ગંભીર રીતે ઘવાતા 30 વર્ષીય યુવકનું સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું છે. જણાવી દઈએ કે, આ યુવાનન હજુ આઠ દિવસ પહેલા જ લગ્ન થયા હતા.

કાર ચાલક બુલેટ પર જતા યુવકને ઠોકરે લીધો

રાજકોટમાં યુવકના લગ્નને આઠ દિવસ થયા ત્યાં કાળ ભેટ્યો છે. રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટનામાં અજાણ્યો કાર ચાલક બુલેટ પર જતા યુવકને ઠોકરે લઈ ફરાર થયો હતો. આ ઘટનામાં ગંભીર રીતે ઘવાતા 30 વર્ષીય યુવકનું સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યુ છે. 8 દિવસ પહેલા જ પરણેલા યુવકનું અચાનક અકસ્માતમાં મોત થતાં પરિવારમાં કલ્પાંત છે. પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો