મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નસવાડી તાલુકામાં પંચાયત કચેરીમાં તંત્રની બેદરકારી, વીજ મીટર કે વાયરીંગ વગર જ સોલાર સિસ્ટમ લગાવી દીધી!

છોટા ઉદેપુરના નસવાડીના વાડિયા ગામે તંત્રની મોટી બેદરકારી સામે આવી છ

છોટા ઉદેપુરના નસવાડીના વાડિયા ગામે તંત્રની મોટી બેદરકારી સામે આવી છે. છેલ્લા 10 વર્ષથી બંધ અને ખંડેર હાલતમાં પડેલી ગ્રામ પંચાયત કચેરીમાં વીજ મીટર કે વાયરીંગ વગર જ સોલાર સિસ્ટમ લગાવી દેવામાં આવી છે. અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધા વગર જ મીટર ફાળવતા સરકારી નાણાંનો વેડફાટ થયો હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે.

આ સમાચાર શેર કરો