મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video-સુરતમાં અસામાજિક તત્ત્વોનો આતંક, ઘાતક હથિયાર સાથે સોસાયટીમાં ઘુસી લોકોને ધમકાવ્યા

સુરતમાં છાસવારે અસામાજિક તત્ત્વો આતંક સામે આવતો હોય છે. ત્યારે લિંબાયત વિસ્તા

સુરતમાં છાસવારે અસામાજિક તત્ત્વો આતંક સામે આવતો હોય છે. ત્યારે લિંબાયત વિસ્તારમાં હાલ લોકસભાની ચૂંટણીને લઈને હથિયાર જમા કરાવવાના હોવા છતાં ન થયાં હોવાનું સામે આવ્યું છે. લિંબાયતના નીલગીરી વિસ્તારમાં સમાધાન બાગુલ નામના વ્યક્તિનો આંતક ફેલાયો હોવાનું સામે આવ્યું છે. આ અસામાજિક તત્ત્વએ સોસાયટીમાં રેમ્બો છરા સાથે નીકળી લોકોને ધમકાવ્યા હતાં. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે. પણ આવા તત્વોને પોલીસનો કે કાયદાનો કોઈ ડર ન હોવાનું સામે આવ્યું છે. આવા તત્વો પર પોલીસ કાર્યવાહી કરે તેવી લોકોની માંગ ઉઠી છે.

આ સમાચાર શેર કરો