મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: બારડોલીમાં ફાયર વિભાગ દ્વારા NoC ન મળતા દુકાનદારોએ ઉગ્ર રજૂઆત કરી

બારડોલી નગરપાલિકા અને ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટી અંગે કાર્યવાહી હા

બારડોલી નગરપાલિકા અને ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટી અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં અરિહંત ચેમ્બર્સ, કૃષ્ણા મોલ, રોઝ પ્લાઝા અને સાહિલ કોમ્પ્લેક્સમાં દુકાનો સીલ કરવામાં આવી હતી, પરંતુ દિવસો વીતી ગયા હોવા છતાં NoC ન અપાતા દુકાનદારોએ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત કરી હલ્લાબોલ કર્યુ.

આ સમાચાર શેર કરો