મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદમાં વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક

અમદાવાદ શહેરમાં છેલ્લા થોડા દિવસોના વિરામ બાદ ફરી એકવાર વરસાદનું આગમન થયું છે. શહેરના કોર્પોરેશન કચેરી

તસવીર: gstv

અમદાવાદ શહેરમાં છેલ્લા થોડા દિવસોના વિરામ બાદ ફરી એકવાર વરસાદનું આગમન થયું છે. શહેરના કોર્પોરેશન કચેરી વિસ્તાર સહિત આસપાસના ભાગોમાં વરસાદી ઝાપટું પડતાં માર્ગો પર ભીનાશ પથરાઈ ગઈ હતી. લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની પધરામણી થતાં સ્થાનિકોને બફારા અને ગરમીથી મોટી રાહત મળી છે. વરસાદ પડવાને કારણે સમગ્ર વાતાવરણમાં સુંદર ઠંડક પ્રસરી ગઈ છે, જેનાથી શહેરના વાતાવરણમાં આહલાદક પરિવર્તન જોવા મળ્યું છે.

આ સમાચાર શેર કરો