મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદમાં મહિલાને પેટ્રોલ પંપ પર ફોન વાપરવાની મનાઈ કરાતા કર્મચારીને માર્યો માર

અમદાવાદના વસ્ત્રાપુરમાં એક મહિલાને પેટ્રોલ પંપના કર્મચાર

અમદાવાદના વસ્ત્રાપુરમાં એક મહિલાને પેટ્રોલ પંપના કર્મચારી દ્વારા તેને પેટ્રોલ પુરાવતી વખતે ફોન પર વાત કરવાની ના પાડતા તેણે કર્મચારી સાથે ઝગડો કર્યો હતો. મામલો ત્યાં શાંત ન થતાં પેટ્રોલ પંપના કર્મચારીને સબક શિખવાડવાના ઇરાદે આ મહિલા પછીથી તેના અન્ય મિત્રોને બોલાવીને લાવી હતી અને પેટ્રોલ પંપ પર જ કર્મચારીને માર માર્યો હતો. 

પહેલી સપ્ટેમ્બરે બનેલી આ ઘટનાના CCTV સોશિયલ મિડીયામાં વાયરલ થતા 26 સપ્ટેમ્બરે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં આ ઘટના અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો