અમદાવાદમાં ગણેશ ચતુર્થી નિમિત્તે એસોસિએશનનો મહત્વનો નિર્ણય
દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદમાં ગણેશ ચતુર્થીના પર્વ પર અમદાવાદમાં
દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદમાં ગણેશ ચતુર્થીના પર્વ પર અમદાવાદમાં વિવિધ થીમ પર ગણેશજીનું સ્થાપન કારવાની તૈયારીઓ પૂરા જોશમાં શરૂ થઈ ગઈ છે. ત્યારે અમદાવાદ સાર્વજનિક ગણેશ મહોત્સવ એસોસિએશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, આ વર્ષે ગણેશજીની પ્રતિમા સાથે સાથેભારત માતાની પણ પ્રતિમાઓ પણ મૂકવામાં આવશે. આ એસોસિએશન સાથે લગભગ 500 મંડળ જોડાયેલા છે.




