VIDEO: સાયલા તાલુકાના જસાપર ડેમની પાછળના ભાગે ગેરકાયદેસર પથ્થરની ખાણ ઝડપાઈ
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુરાના જસાપર ડેમ પણ સુરક્ષિત નથી, ડેમની પાછળના ભાગે ગેરકાયદેસર
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુરાના જસાપર ડેમ પણ સુરક્ષિત નથી, ડેમની પાછળના ભાગે ગેરકાયદેસર પથ્થરની ખાણ ઝડપાઈ છે.એક્સપોઝીના જથ્થા સાથે ડેમ વિસ્તારમાં ખાણને ખનિજ વિભાગે ઝડપી પાડી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર એક્સપ્લોઝિવનો ઉપયોગ થતો મોટા પ્રમાણમાં ઝડપાઈ રહ્યું છે.




