મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગર: મઢાદ ગામે ગેરકાયદેસર બ્લેકટ્રેપ ખાણ ઝડપાઈ, ખનીજ વિભાગે સાધન સામગ્રી કરી જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લાના મઢાદ ગામે ગેરકાયદેસર બ્લેકટ્રેપ ખાણ ઝડપાઈ છે. આ ખાણ પર સુરેન્દ્રનગર ખાણ ખનિજ વિભાગે

સુરેન્દ્રનગર જિલ્લાના મઢાદ ગામે ગેરકાયદેસર બ્લેકટ્રેપ ખાણ ઝડપાઈ છે. આ ખાણ પર સુરેન્દ્રનગર ખાણ ખનિજ વિભાગે દરોડા પાડ્યા હતા. બ્લેકટ્રેપની ખાણ અને ક્રસર પ્લાન્ટ સીલ કરી ખાણ ખનિજ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો