VIDEO: "મેં મારી ફરજ નિભાવી": મતદાન બાદ અધ્યક્ષ શંકર ચૌધરીએ નાગરિકોને કરી અપીલ
રાધનપુરમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્ય
રાધનપુરમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. તેમણે વડનગર ખાતે સ્થિત મતદાન મથકે મતદાન કર્યું. મતદાન બાદ તેમણે લોકશાહીને વધુ મજબૂત બનાવવા માટે દરેક નાગરિકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, “મેં મારી ફરજ નિભાવી છે, તમે પણ મતદાન કરી લોકશાહીને મજબૂત બનાવો.” વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે.


