મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : સુરતમાં ગૌહત્યા વિરુદ્ધ આક્રોશ! ગૌપ્રેમીઓની વિશાળ રેલીમાં બુલડોઝર આકર્ષણનું કેન્દ્ર, રાષ્ટ્રમાતાના દરજ્જાની ઉગ્ર માંગ

સુરતમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ

સુરતમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અઠવાલાઈન્સથી શરૂ થઈને રેલી કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી. ગૌભક્તો અને ગૌપ્રેમીઓએ ગૌહત્યારા સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી. રેલી દરમિયાન વિવિધ પ્રતિકૃતિઓ જોવા મળી હતી, જેમાં બુલડોઝર લઈને આવેલા કાર્યકરોએ ઉત્તર પ્રદેશની સ્ટાઇલમાં કડક સંદેશ આપ્યો હતો. મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા હતા. 

આ સમાચાર શેર કરો