મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

શક્તિપીઠ અંબાજીમાં મહા સુદ પૂનમના અવસરે ઉમટ્યું માઈભક્તોનું ઘોડાપુર, જય અંબેના નાદથી ગુંજ્યું ધામ

શક્તિપીઠ અંબાજી મંદિરમાં મહા સુદ પૂનમના પાવન અવસરે ભક્તોની ભારે ભીડ જો

તસવીર: gstv

શક્તિપીઠ અંબાજી મંદિરમાં મહા સુદ પૂનમના પાવન અવસરે ભક્તોની ભારે ભીડ જોવા મળી. વહેલી સવારની મંગળા આરતીમાં માતાજીના દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતુ. શક્તિદ્વાર સુધી લાંબી લાંબી લાઈનો લાગી હતી અને મંદિરના દરેક ગેટ પર ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. દૂર દૂરથી આવેલા શ્રદ્ધાળુઓ લાઈનમાં ઊભા રહી અંબા માતાના દર્શન કરતા નજરે પડ્યા. આ ખાસ અવસરે અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલો અને ઝગમગતી લાઈટોથી શણગારવામાં આવ્યું હતું.  

આ સમાચાર શેર કરો