VIDEO: વટામણ બગોદરા હાઈવે પર ટ્રક પાછળ બસની ભયાનક ટક્કર, એકનું મોત ત્રણ ઘાયલ
અમદાવાદના વટામણ બગોદરા હાઈવે પર ટ્રક પાછળ ખાનગી લકઝરી બસ ભટકાઈ જતા અકસ્માત સર્જાયો હતો.
અમદાવાદના વટામણ બગોદરા હાઈવે પર ટ્રક પાછળ ખાનગી લકઝરી બસ ભટકાઈ જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં લકઝરી બસના ચાલકનું મોત થયું હતું, અને અન્ય ત્રણને ઈજા પહોંચી હતી.ખાનગી લકઝરી સુરતથી મોરબી જઈ રહી હતી. ઈજાગ્રસ્તોને બગોદરા ૧૦૮ની મદદથી બગોદરા આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડયા હતા.




