મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સોમનાથ- કોડીનાર ફોરટ્રેક હાઇવે પર બે ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત, એક ટ્રક ચાલકના પગ કપાયા

રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે આ અકસ્માત સ

રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે આ અકસ્માત સોમનાથ- કોડીનાર ફોરટ્રેક હાઇવે પર સર્જાયો હતો. આ અકસ્માત બે ટ્રક વચ્ચે સર્જાયો હતો, જેમાં બે ટ્રકની સામ-સામે ભયાનક ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં એક ટ્રક ચાલકના પગ કપાઈ  ગયા હતા, તો અન્ય ટ્રક ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો.

આ સમાચાર શેર કરો