Mehsana: ખેરવા-લાંઘણજ રોડ પર બે બાઇક વચ્ચે ભયાનક અકસ્માત, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
મહેસાણાના ખેરવા-લાંઘણજ રોડ પર બે બાઇક વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે

મહેસાણાના ખેરવા-લાંઘણજ રોડ પર બે બાઇક વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બંને બાઇક સવારો રોડ પર પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જોકે, આ આખી દુર્ઘટનામાં એક બાળકનો ચમત્કારિક બચાવ થયો હતો. આ સમગ્ર અકસ્માતની ઘટના પેટ્રોલ પંપ પર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે.



