VIDEO / Ahmedabadમાં ભાજપની સેન્સ પ્રક્રિયાના બીજા દિવસે ખાડિયા વોર્ડમાં ટિકિટ મેળવવા ભારે ખેંચતાણ
અમદાવાદમાં ભાજપની સેન્સ પ્રક્રિયાના બીજા દિવસે ખાડિયા વોર્ડમાં ટિકિટ મેળવવા ભારે ખેંચતાણ જોવા મળી હતી. એકલા ખા
અમદાવાદમાં ભાજપની સેન્સ પ્રક્રિયાના બીજા દિવસે ખાડિયા વોર્ડમાં ટિકિટ મેળવવા ભારે ખેંચતાણ જોવા મળી હતી. એકલા ખાડિયા વોર્ડ માટે જ 70થી વધુ દાવેદારોએ બાયોડેટા રજૂ કર્યા છે. ખાસ કરીને પૂર્વ કોર્પોરેટરોએ પોતાની પત્નીને ટિકિટ અપાવવા એડીચોટીનું જોર લગાવ્યું છે, જેમાં જૈવલ ભટ્ટ અને પંકજ ભટ્ટ જેવા નામો ચર્ચામાં છે. ગીતાબેન પરમાર અને નિક્કીબેન મોદીએ પણ મજબૂત દાવેદારી નોંધાવી છે.




