VIDEO: માંગરોળમાં ભારે વરસાદને કારણે લોકોના ઘરોમાં ઘૂસ્યા પાણી
જુનાગઢના માંગરોળ તાલુકના ફરંગટા ગામમાં ભરે વરસાદ પડતા આખું ગામ બેટમાં ફેરવાયું. ફરંગટા ગામનાં જાં
જુનાગઢના માંગરોળ તાલુકના ફરંગટા ગામમાં ભરે વરસાદ પડતા આખું ગામ બેટમાં ફેરવાયું. ફરંગટા ગામનાં જાંપામાં કેડ સમા પાણી ભરાયાં. ભારે વરસાદના કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા જેને લીધે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હજુ પણ વરસાદ ચાલુ હોવાથી હજુ પણ પાણી વધવાની શક્યતા છે.




