VIDEO: ભાવનગર શહેર અને જિલ્લામાં વધ્યો ગરમીનો કહેર, તાપમાન 39 ડિગ્રી વટાવતા રસ્તાઓ સૂમસામ
ભાવનગર શહેર અને જિલ્લામાં ગરમીનો કહેર વધ્યો છે. શહેરમાં તાપમાન 39 ડિગ્રીથી વ
ભાવનગર શહેર અને જિલ્લામાં ગરમીનો કહેર વધ્યો છે. શહેરમાં તાપમાન 39 ડિગ્રીથી વધુ નોંધાતા જનજીવન પર અસર પડી છે. સતત વધી રહેલી ગરમીના કારણે સામાન્ય રીતે લોકોથી ભરચક રહેતા રસ્તાઓ સૂમસામ થઈ જાય છે. ગરમીથી બચવા લોકો ઠંડા પીણા અને શેરડીના રસના સેન્ટરો તરફ વળ્યા છે. બીજી તરફ તંત્ર પણ સજાગ બન્યું છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં ORS પાણીના સ્ટેન્ડ ઉભા કરીને લોકોને રાહત આપવાનો પ્રયાસ કરી રહ્યું છે.







