મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કોડીનારમા મગરનું દિલધડક રેસ્ક્યુ, જામવાળા એનિમલ કેર સેન્ટર લઇ જવાયો

ગીર સોમનાથ: કોડીનાર સીંગોડા નદીના કાંઠે આવેલી મોટી દરગાહના કમ્પાઉન્ડમાં મ

ગીર સોમનાથ: કોડીનાર સીંગોડા નદીના કાંઠે આવેલી મોટી દરગાહના કમ્પાઉન્ડમાં મહાકાય મગર આવી ચડતાં જામવાળા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વહેલી સવારે 4 વાગે કાજ વન વિભાગના ફોરેસ્ટર અને જામવાળા વેન વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ  હાથ ધરવામા આવ્યું હતું. મહામહેનતે વન વિભાગે મગરને પાંજરે પુરી જામવાળા એનિમલ કેર સેન્ટર લઇ જવાયો હતો.

આ સમાચાર શેર કરો