મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભાવનગર વલ્લભીપૂરના ઘોડાપૂર પ્રવાહમાં દિલધડક રેસ્ક્યુ

ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના નશીતપુર ગામે કેરી નદીમાં ઘોડાપુર આવતા ત્યાંથી પસાર થતું

ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના નશીતપુર ગામે કેરી નદીમાં ઘોડાપુર આવતા ત્યાંથી પસાર થતું છોટા હાથી વાહન પાણીમાં તણાયું હતું. આ ઘટના બાદ ગામ લોકો દ્વારા રેસક્યુ માટે ગામ લોકો દ્વારા JCB બોલાવવામાં આવ્યું હતું. જોકે પાણીનો પ્રવાહ વધુ હોવાથી ભારે જહેમત બાદ છોટા હાથીને સફળતાપૂર્વક પ્રવાહમાંથી બહાર કાઢી લેવામાં આવ્યું હતું.

આ સમાચાર શેર કરો