VIDEO: વાહનચાલક સાઈન બોર્ડ નીચે દબાઈ ગયાના હૃદય દ્વાવક દ્રશ્યો આવ્યા સામે
અમદાવાદના કાંકરિયામાં સાઈન બોર્ડ હોર્ડિંગ્સ ધરાશાયી થવાથી ત્રણ લોકો ઈજાગ્ર
અમદાવાદના કાંકરિયામાં સાઈન બોર્ડ હોર્ડિંગ્સ ધરાશાયી થવાથી ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ત્યારે વાહનચાલક સાઈન બોર્ડ નીચે દબાઈ ગયા હોવાના હૃદય દ્વાવક સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે. વાહનચાલક પસાર થઈ રહ્યા હતા.તે સમયે સામાન્ય પવનમાં જ અચાનક તોતિંગ સાઈન બોર્ડ તૂટી ગયુ હતુ. લોખંડનું વિશાળ સાઈન બોર્ડ પડતા 3 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા છે. ઈજાગ્રસ્તોની એલજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.




