મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગુજરાત હાઈકોર્ટે આસારામની હંગામી જામીન અરજી ફગાવી

દુષ્કર્મ કેસમાં આસારામને ગુજરાત હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો છે, કારણ કે કોર્ટે તેની હંગામી જામી

તસવીર: gstv

દુષ્કર્મ કેસમાં આસારામને ગુજરાત હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો છે, કારણ કે કોર્ટે તેની હંગામી જામીન અરજી ફગાવી દીધી છે. જોધપુર હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા વીસ દિવસના પેરોલને આધાર બનાવીને આસારામે ગુજરાત હાઈકોર્ટમાં કામચલાઉ જામીન માટે અપીલ કરી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અને સમગ્ર સુનાવણીના અંતે ગુજરાત હાઈકોર્ટે કડક વલણ અપનાવતા આસારામની આ હંગામી જામીન અરજીને રદ કરી છે.

આ સમાચાર શેર કરો