મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Navsari માં 'કાસા ડે વિદા' પ્રોજેક્ટની સાઈટ પર GST વિભાગના દરોડા, મોટા ગજાના બિલ્ડરોમાં ફફડાટ

ચૂંટણીના માહોલ વચ્ચે નવસારીમાં જીએસટીના દરોડા પડ્યાં છે. કાસા ડે વિદા નામના પ્રોજેક્ટની સાઈટ પર

ચૂંટણીના માહોલ વચ્ચે નવસારીમાં જીએસટીના દરોડા પડ્યાં છે. કાસા ડે વિદા નામના પ્રોજેક્ટની સાઈટ પર જીએસટી વિભાગની ટીમ તપાસ શરૂ કરી છે. જીએસટી ચોરીના કેસમાં આ તપાસ થઈ રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આગામી સમયમાં આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા અનેક ખુલાસા થાય તેવી શક્યતા છે. આ દરોડાથી નવસારીના મોટા ગજાના બિલ્ડરોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. 

આ સમાચાર શેર કરો