VIDEO: ગોંડલ: ઉપરવાસના વરસાદથી વાસાવડી નદી બે કાંઠે
ગોંડલ પંથકમાં ઉપરવાસમાં થયેલા વરસાદને પગલે વાસાવડી નદીમાં પાણીની આવક વધી છે. પાણીની આવક વધતા વાસાવડી

ગોંડલ પંથકમાં ઉપરવાસમાં થયેલા વરસાદને પગલે વાસાવડી નદીમાં પાણીની આવક વધી છે. પાણીની આવક વધતા વાસાવડી નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. નદીમાં નવા નીર આવતા આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ વધુ જીવંત બન્યો છે. નદીના વહેણના કારણે સ્થાનિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.




