VIDEO: ગ્લેમર ક્વીન ઇઝ બેક! લાંબા સમય બાદ જોવા મળી Bipasha Basu, એક્ટ્રેસનો સિમ્પલ લૂક વાયરલ
બોલીવુડની 'બ્લેક બ્યુટી' તરીકે ઓળખાતી અભિનેત્રી બિપાશા બાસુ તાજ
બોલીવુડની 'બ્લેક બ્યુટી' તરીકે ઓળખાતી અભિનેત્રી બિપાશા બાસુ તાજેતરમાં મુંબઈના બાંદ્રા વિસ્તારમાં સ્પોટ થઈ હતી. લાંબા સમયથી મોટા પડદાથી દૂર હોવા છતાં, બિપાશા જ્યારે પણ જાહેરમાં દેખાય છે, ત્યારે તેની એક ઝલક મેળવવા માટે ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. બાંદ્રાના રસ્તાઓ પર બિપાશાનો કુલ અને રિલેક્સ્ડ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.



