VIDEO: બોરસદમાં વિદેશ જવા યુવતીએ પોતાના જ ઘરમાં લૂંટનું નાટક રચ્યું
વિદેશ જવા માટે યુવતીએ પોતાના જ ઘરમાં ચોરી કરી હોવાના સામાચાર મળી રહ્યા છે. 24 લાખ રૂપિયા ભરેલી બેગ તિજોરીમા
વિદેશ જવા માટે યુવતીએ પોતાના જ ઘરમાં ચોરી કરી હોવાના સામાચાર મળી રહ્યા છે. 24 લાખ રૂપિયા ભરેલી બેગ તિજોરીમાંથી લઈને પલાયન થઈ ગઈ હતી.




