Video: હજીરા ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગણેશ વિસર્જનનો પ્રારંભ

ગુજરાત સહિત દેશભરમાં આજે ગણપતિજીના વિસર્જનની તૈયારીઓ થઇ રહી છે, ત્યારે સુરતમાં પણ ગણેશ વિસર્જનને

ગુજરાત સહિત દેશભરમાં આજે ગણપતિજીના વિસર્જનની તૈયારીઓ થઇ રહી છે, ત્યારે સુરતમાં પણ ગણેશ વિસર્જનને લઇ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરત શહેરની મોટી ગણેશ પ્રતિમાઓનું હજીરા ખાતે વિસર્જન કરવામાં આવી રહ્યું છે. 14 જેટલી ક્રેનો મૂકી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે હજીરા ખાતે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવાનો પ્રારંભ કરાયો છે. સુરત પોલીસ કમિશનરે હજીરા ખાતે જઈ વિસર્જનની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. 

આ સમાચાર શેર કરો

જાહેરાત