મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પાટણ પાલિકાના પૂર્વ કોર્પોરેટર 9 વર્ષ બાદ ફરી કોંગ્રેસમાં જોડાયા, ભાજપમાંથી ટિકિટ મળવાની આશા ન જણાતાં લીધો નિર્ણય

પાટણ નગર પાલિકા ચૂંટણી પહેલાં પાટણમાં જોડ અને તોડની રાજકીય ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે. વોર

પાટણ નગર પાલિકા ચૂંટણી પહેલાં પાટણમાં જોડ અને તોડની રાજકીય ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે. વોર્ડ નંબર 9ના પૂર્વ કોર્પોરેટર તેમજ પાલિકાના ઉપપ્રમુખ દિનેશભાઈ પટણીએ ભાજપ છોડીને પરત કોંગ્રેસમાં જોડાયા છે. વર્ષ 2017માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા દિનેશભાઈને ભાજપ તરફથી ટિકિટ મળવાની આશા ન જણાતાં તેઓ પાછા કોંગ્રેસમાં આવ્યા છે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલની આગેવાની હેઠળ હડકાઈ માતા મંદિરે એક કાર્યક્રમમાં તેમણે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. 

આ સમાચાર શેર કરો