મોંઘીદાટ હોટલના ફૂડમાંથી વંદો નીકળતા ફૂડ સેફ્ટી વિભાગ આવ્યુ હરકતમાં
ગોધરાની મોંઘીદાટ હોટલના ફૂડમાંથી વંદો નીકળતા ફૂડ સેફ્ટી વિભાગ હરકતમાં આવ્ય
ગોધરાની મોંઘીદાટ હોટલના ફૂડમાંથી વંદો નીકળતા ફૂડ સેફ્ટી વિભાગ હરકતમાં આવ્યુ છે. નમૂના લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ બાદ કાર્યવાહી કરવામાં આવશે.




