VIDEO: મહેસાણામાં ડેરીના મેન્યુફેક્ચરિંગ યુનિટ પર ફૂડ વિભાગનો દરોડો, અખાદ્ય ચીજોનો સ્થળ પર જ કરાયો નાશ
મહેસાણામાં આવેલી સ્વેતુલ ડેરીના પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટ પર ફૂડ વિભાગની ટીમ દ્વારા રેડ કરવામ
મહેસાણામાં આવેલી સ્વેતુલ ડેરીના પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટ પર ફૂડ વિભાગની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા અલગ-અલગ ત્રણ ટીમો બનાવી કેરીનો રસ, મઠો અને આઈસ્ક્રીમ જેવા ઉત્પાદનોની ઝીણવટભરી તપાસ હાથ ધરાઈ હતી. તપાસ દરમિયાન રોઝ ફ્લેવર આઈસ્ક્રીમમાં વપરાતા કેટલાક ઇન્ગ્રેડિયન્ટ્સ વાંધાજનક મળી આવ્યા હતા. ફૂડ વિભાગે આરોગ્ય સાથે ચેડાં કરતા આ અખાદ્ય પદાર્થોનો સ્થળ પર જ નાશ કર્યો હતો.



