મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જુનાગઢના સરાડીયા ગામમાં જળબંબાકારની સ્થિતિ

રાજ્યના વિવિધ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. સરાડીયા ગામમા

રાજ્યના વિવિધ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. સરાડીયા ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ગામમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે, હાઈવે પર પાણી આવી જતા રસ્તાને બંધ કરવામાં આવ્યો છે, કેટલાય લોકો રસ્તા પર ફસાયા છે. જૂનાગઢના મોટાભાગના જિલ્લામાં 8થી 14.5 ઈંચ વરસાદ નોંધાયો છે. 

આ સમાચાર શેર કરો