મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મોરબીમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવ

રાજ્યમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. જેના લીધે ઠેર-ઠેર તબાહીના દ્રશ્યો સર્જાયા છે. મ

રાજ્યમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. જેના લીધે ઠેર-ઠેર તબાહીના દ્રશ્યો સર્જાયા છે. મોરબીમાં ભારે વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને તેના કારણે ઘણા વિસ્તારોમાં ત્રણ ફૂટ સુધી પાણી ભરાયું હતું.

એસપી રોડ પર બેથી ચાર ફૂટ સુધી પાણી ભરાયું

ભારે વરસાદને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. મોરબીના એસપી રોડ પર બેથી ચાર ફૂટ સુધી પાણી ભરાયા છે.ભારે વરસાદ બાદ શહેરીજનો માટે હલાકીની સ્થિતિ ઉભી થઇ છે.

મોરબીના એસપી રોડ 2 થી 4 ફૂટ પાણી ભરાયા

વાહનચાલકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો

 વાહનચાલકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો અને કેટલાકના તો વાહનો અધવચ્ચે જ બંધ પડી ગયા હતા.70 હજારની વસ્તી ધરાવતા મીરબીમાં વરસાદના કારણે લોકોને અનેક મૂશ્કેલીઓ વેઠવી હતી.

આ સમાચાર શેર કરો