VIDEO: Surendranagar મનપાની પ્રથમ ચૂંટણી; વહેલી સવારથી જ બૂથો પર મતદારોની લાંબી કતારો
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં મતદાન શરૂ થતાં જ બુથો પર મતદાર
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં મતદાન શરૂ થતાં જ બુથો પર મતદારોનો ઘસારો જોવા મળ્યો. લાંબી લાઈનો લાગી છે. પ્રથમ 2 કલાકમાં 8 ટકા થી વધુ મતદાન નોંધાયું. ગરમી અને લગ્નગાળાને કારણે વહેલા મતદાનને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. મેડિકલ કીટ, ORS અને પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.


