મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દ્વારકા જિલ્લાના નાવદ્રા ગામે રથયાત્રા પૂર્વે ફાયરિંગની ઘટના, પોલીસ દોડતી થઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાવદ્રા ગામે ફાયરિંગની ઘટના સામે આવી છે. લાંબા ગામના દેવશી

તસવીર: gstv

દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાવદ્રા ગામે ફાયરિંગની ઘટના સામે આવી છે. લાંબા ગામના દેવશી લખધીર ચેતરીયા નામના શખ્સે બે રાઉન્ડ ફાયરિંગ કરતા નાસભાગ મચી હતી. નાવદ્રા ગામના લખમણભાઇ રણમલભાઈ કરમુરના પગમાં બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવતા તેઓ ઈજાગ્રસ્ત થયા છે. પ્રાથમિક વિગત મુજબ જમીન બાબતે આ ઘટના બની છે. હાલ તો સમગ્ર ઘટનાની તપાસ કલ્યાણપુર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. 

આ સમાચાર શેર કરો