મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: કરોલબાગ પીજીમાં આગ, બચાવ ચાલુ

દિલ્હીના કરોલ બાગ વિસ્તારમાં આવેલી એક પીજી (પેઇંગ ગેસ્ટ) એકોમોડેશનમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘટનાની જ

તસવીર: GSTV

દિલ્હીના કરોલ બાગ વિસ્તારમાં આવેલી એક પીજી (પેઇંગ ગેસ્ટ) એકોમોડેશનમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગને કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને પીજીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. રાહત અને બચાવ કાર્યકર્તાઓ સ્થળ પર હાજર રહીને પરિસ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. શોર્ટ સરકિટના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો