મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : પ્રભાસપાટણ મેઈન બજારમાં કરિયાણાની દુકાનમાં લાગી આગ

દિવાળીના ઉત્સવ પર રાજ્યમાં ફટાકડાના કારણે આગ લગાવની ઘણી ઘટનાઓ સામે આવી છે. ગીર સોમનાથમાં

દિવાળીના ઉત્સવ પર રાજ્યમાં ફટાકડાના કારણે આગ લગાવની ઘણી ઘટનાઓ સામે આવી છે.  ગીર સોમનાથમાં આવેલા પ્રભાસપાટણની મેઈન બજારમાં કરિયાણાની દુકાનમાં આગ લાગી હતી. સ્થાનિકોએ આગ ઓલવવા પ્રયાસ કર્યા હતા અને ફાયરબ્રિગેડના કાફલાએ તત્કાલ પહોંચી આગ ઓલવી હતી. આ આગમાં દુકાનમાં ર્હેલો ઘણો માલસમાન બળી ગયો છે અને ઘણું નુકસાન થયું છે. 

આ સમાચાર શેર કરો